6. નાની મારી આંખ, એ જોતી કાંક કાંક
📖 संपूर्ण बालगीत (Full Poem) • 🌐 DesiJugad.in
નાની મારી આંખ, એ જોતી કાંક કાંક,
એ તો કેવી અજબ જેવી વાત છે!
નાક મારું નાનું, એ સુંઘે ફૂલ મજાનું,
એ તો કેવી અજબ જેવી વાત છે!
નાના મારા કાન, એ સાંભળે દઈને ધ્યાન,
એ તો કેવી અજબ જેવી વાત છે!
નાનું મોઢું મારું, એ બોલે સારું-સારું,
એ તો કેવી અજબ જેવી વાત છે!
નાના મારા હાથ, એ તાળી પાડે સાથ,
પગ મારા નાના, એ ચાલે છાનામાના,
એ તો કેવી અજબ જેવી વાત છે!
એ તો કેવી અજબ જેવી વાત છે!
નાક મારું નાનું, એ સુંઘે ફૂલ મજાનું,
એ તો કેવી અજબ જેવી વાત છે!
નાના મારા કાન, એ સાંભળે દઈને ધ્યાન,
એ તો કેવી અજબ જેવી વાત છે!
નાનું મોઢું મારું, એ બોલે સારું-સારું,
એ તો કેવી અજબ જેવી વાત છે!
નાના મારા હાથ, એ તાળી પાડે સાથ,
પગ મારા નાના, એ ચાલે છાનામાના,
એ તો કેવી અજબ જેવી વાત છે!
✨ कविता का संदेश / भावार्थ:
નાના ભૂલકાંઓને શરીરના અંગો (આંખ, નાક, કાન, મોઢું, હાથ, પગ) અને તેમના કાર્યો શીખવતી શ્રેષ્ઠ કવિતા.
Advertisement Space - Google AdSense Responsive Unit (desijugad.in)
🎶 अन्य यादगार बाल कविताएँ पढ़ें
ગુજરાતી બાળગીત